Information Of Purple Prime

Home / Information Of Purple Prime

ફાયદા

  • હોસ્પિટલના ર્ડાક્ટર દ્વારા થતા ઓપીડી માર્ગદર્શન (કન્શલ્ટેશન) ઉપર 10%ની રાહત
  • હોસ્પિટલમાં થતાં લેબોરેટરી તપાસ ઉપર 10%ની રાહત
  • હોસ્પિટલમાં થતાં રેડીયોલોજી તપાસ ઉપર 10%ની રાહત
  • હોસ્પિટલમાં દાખલ થઈને લેવી પડતી સારવાર ઉપર 5%ની રાહત (દવાઓ સીવાય)

ખાસ હેલ્થ ચેક અપ ફક્ત 1200/- માં

સીબીસી, આરએફટી, એલએફટી, લીપીડ પ્રોફાઈલ, એફબીએસ, એચબીએ1સી, કેલ્શીયલમ, પીએસએ (પુરૂષ), યુરીન આર/એમ, પેપ સ્મીયર (મહિલા), મેમોગ્રાફી (મહિલા)

માર્ગદર્શન (કન્શલ્ટેશન)

ફિઝિશિયન, ગાયનેકોલોજીસ્ટ, ઓર્થોપેડીક, જનરલ સર્જન એન્ડ ડાએટીશ્યન

દાખલ થઈ મળવા પાત્ર ફાયદા

  • રોકડ દ્વારા ચૂકવેલ બીલ વાળા દર્દીઓને પણ આ યોજનાનો લાભ મળશે.
  • રીએર્મ્બસમેન્ટ કેસમાં પણ આ યોજનાનો લાભ મળશે.
  • કેસલેસ (વીમા) કેસમાં પણ દર્દીઓને આ યોજનાનો લાભ મળશે.
    (કપાતની રકમ ઉપર કે જે વીમા કંપની દ્વારા કાપવામાં આવશે)
  • નિયત કરેલા પેકેજીસમાં પણ આ યોજનાનો લાભ મળશે.
  • દરેક પ્રકારની રૂમ કેટેગરીમાં પણ આ યોજનાનો લાભ મળશે.

એક વર્ષ સુધી માન્યતા

યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ : ઉંમર અને સરનામા માટે આધાર કાર્ડ જરૂરી ઉંમર : 60 અને 60 વર્ષથી ઉપર

વધુ માહિતી માટે: +91 96649 81700, +91 97373 84858

નોંધ: આ યોજના બીજી કોઈપણ યોજના સાથે જોડી શકાશે નહીં